બોર્ડરની પ્રેરણા પિતાની ‘હકીકત’ ફિલ્મ પરથી મળી હતીઃ સન્ની દેઓલ February 11, 2026 Category: Blog પીઢ અભિનેતા સન્ની દેઓલ 68 વર્ષની ઉંમરે પણ પોતાના પિતા સ્વ. ધર્મેન્દ્રની છત્રછાયાને ભૂલી નથી શકતો. તાજેતરમાં તેણે જણાવ્યું હતું કે, ‘1964માં આવેલી મારા પિતા ધર્મેન્દ્રની ‘વોર’ ફિલ્મ જોયા બાદ મને આ વિષય પ્રત્યે આકર્ષણ વધ્યું હતું.